કૂકી નોટિસ
આ સાઇટ કોઈ જાહેરાત કૂકી રાખતી નથી. એનાલિટિક્સ કૂકી ફક્ત ત્યારે જ રાખે છે જ્યારે તમે તેને સ્વીકારો.
અમે શું વાપરીએ છીએ
ગૂગલ એનાલિટિક્સ, જે મુલાકાતો ગણવા અને કયાં પેજ ઉપયોગી છે તે બતાવવા કૂકી વાપરે છે. કૂકી બેનર પર સ્વીકારો દબાવો પછી જ તે લોડ થાય છે. ના પાડો દબાવો તો કોઈ એનાલિટિક્સ કૂકી રાખવામાં આવતી નથી.
દરેક પેજની નીચે કૂકી સેટિંગ્સમાંથી તમે તમારી પસંદગી ગમે ત્યારે બદલી શકો છો. સ્વીકાર્યા પછી ના પાડો પસંદ કરો તો એનાલિટિક્સ બંધ થાય છે અને તેની કૂકી આ સાઇટ પરથી દૂર થાય છે. તમારી પસંદગી તમારા પોતાના બ્રાઉઝરમાં જ સેવ રહે છે.
પૂછપરછ ફોર્મ
સંપર્ક પેજ પરની એચકૅપ્ચા સ્પામ તપાસ ફોર્મ વાપરતી વખતે પોતાની કૂકી રાખી શકે છે.
તમારું બ્રાઉઝર શું રાખી શકે
તમારું બ્રાઉઝર આ સાઇટના ફોન્ટ અને સ્ટાઇલશીટ પોતાના કૅશમાં રાખી શકે છે જેથી આવતી વખતે પેજ ઝડપથી ખૂલે. તમે તેને ગમે ત્યારે બ્રાઉઝર સેટિંગ્સ માંથી દૂર કરી શકો છો.